ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન (સ્વાધ્યાયના જવાબો)

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકમિત્રો! આ પેજ પર ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન (Social Science) વિષયના નવા અભ્યાસક્રમ મુજબના તમામ પ્રકરણોના સ્વાધ્યાયના સચોટ જવાબો મુકવામાં આવ્યા છે. ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્રના તમામ પાઠનું સોલ્યુશન અહીં ઉપલબ્ધ છે.

  • વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી માટે આ સ્વાધ્યાયના જવાબોનો ઉપયોગ કરી શકે છે.
  • દરેક પ્રશ્નોના જવાબો સરળ ભાષામાં અને મુદ્દાસર આપવામાં આવ્યા છે.
  • તમારે જે પાઠનું સ્વાધ્યાય વાંચવું હોય, નીચે આપેલા તે પાઠના નામ પર ક્લિક કરો.