સ્વાગત છે Abhyaskram.in પર! 🎓

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકો! અભ્યાસક્રમ (Abhyaskram.in) એ ગુજરાત બોર્ડ (GSEB) ના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેનું એક સંપૂર્ણ શૈક્ષણિક પોર્ટલ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ માધ્યમથી શિક્ષણને વધુ સરળ, રસપ્રદ અને અસરકારક બનાવવાનો છે.

અહીં તમને ધોરણ 1 થી 10 માટે તમામ વિષયોના સ્વાધ્યાયના જવાબો, અભ્યાસના જવાબો, સ્વ અધ્યયનપોથીના જવાબો, ઓનલાઇન MCQ ક્વિઝ (દરેક પાઠની, CET, જ્ઞાન સાધના,TET, HTAT વગેરે), શિક્ષકો માટે ઉપયોગી 'દૈનિક શૈક્ષણિક આયોજન' (Dainik Book), શૈક્ષણિક ગેમ્સ (Interactive Games), સ્લાઇડ શો, પ્રશ્નબેંક અને વિવિધ પરીક્ષાના ફોર્મ ભરવા માટે ઉપયોગી ટુલ્સ એકદમ સરળ ગુજરાતી ભાષામાં તદ્દન મફત (ફ્રી) માં મળી રહેશે.

📢 તાજા શૈક્ષણિક અપડેટ્સ (Latest Updates)

  • New ધોરણ 1 અને 2 દૈનિક બુક આયોજન: નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 1 અને 2ના તમામ તાસનું ઓનલાઈન દૈનિક શૈક્ષણિક આયોજન (રોજનીશી) મૂકવામાં આવ્યું છે.
  • New બાલવાટિકા દૈનિક બુક આયોજન: નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાલવાટિકાના તમામ 8 તાસનું ઓનલાઈન દૈનિક શૈક્ષણિક આયોજન (રોજનીશી) મૂકવામાં આવ્યું છે.
  • Update ધોરણ 3 થી 5 દૈનિકબુક: પ્રાથમિક શાળાના શિક્ષકો માટે તમામ વિષયોનું સ્માર્ટ દૈનિક બુક આયોજન (રોજનીશી) પહેલાં કરતાં સુપર ફાસ્ટ બનાવેલ છે, હવે ડેટા ખૂબ ઝડપથી લોડ થશે.
  • Update ધોરણ 6 થી 8 દૈનિકબુક: ઉચ્ચત્તર પ્રાથમિક શાળાના શિક્ષકો માટે તમામ વિષયોનું સ્માર્ટ દૈનિક બુક આયોજન (રોજનીશી) પહેલાં કરતાં સુપર ફાસ્ટ બનાવેલ છે, હવે ડેટા ખૂબ ઝડપથી લોડ થશે.
  • Update ધોરણ 9 અને 10 દૈનિકબુક: માધ્યમિક શાળાના શિક્ષકો માટે તમામ વિષયોનું સ્માર્ટ દૈનિક આયોજન (રોજનીશી) મૂકવામાં આવ્યું છે.
  • Trending પ્રશ્નબેંક:પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ મુજબ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પ્રશ્નબેંક મુકવામાં આવી છે.
Home Quiz Study Games Standard