📚 Exercise Solutions: Std 6 Social Science (Eng Medium)
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને વાલીઓ! ગુજરાત બોર્ડ (GSEB) અને NCERT ના નવા અભ્યાસક્રમ મુજબ અંગ્રેજી માધ્યમ (English Medium) ના ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન (Social Science) વિષયના તમામ ૧૪ પ્રકરણોના સ્વાધ્યાયના (Textbook Exercises) સચોટ જવાબો અહીં એક જ જગ્યાએ રજૂ કરવામાં આવ્યા છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ઘરે બેઠા હોમવર્ક (Homework) કરવા અને પરીક્ષાની સચોટ તૈયારી કરવા માટે આ પેજ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
📌 આ પેજ પર કયા-કયા પાઠના જવાબો મળશે?
- 🌍 Geography (ભૂગોળ): Locating Places on the Earth, Oceans and Continents, અને Landforms and Life જેવા પાઠના સંપૂર્ણ Exercise Answers.
- 🏰 History (ઇતિહાસ): Timeline and Sources of History, India That Is Bharat, Indian Civilisation અને India's Cultural Roots ના ઇતિહાસના પ્રશ્નોના સરળ જવાબો.
- ⚖️ Civics & Economics (નાગરિકશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર): Grassroots Democracy (Local Government in Rural & Urban Areas), The Value of Work અને Economic Activities ને લગતા પાઠનું સચોટ સોલ્યુશન.
💡 જવાબો કેવી રીતે વાંચવા?
નીચે પાઠના ક્રમ મુજબ અલગ અલગ આઇકોન (બટન્સ) આપેલા છે. તમારે જે પાઠના જવાબો (Answers) વાંચવા હોય અથવા તમારી નોટબુકમાં લખવા હોય, માત્ર તે પાઠના અંગ્રેજી નામ પર ક્લિક કરો. આમ કરવાથી તે પાઠના તમામ પ્રશ્નો અને જવાબો ખૂલી જશે.
STD 6 S.S. Exercises
Locating Places on the Earth
Oceans and Continents
Landforms and Life
Timeline and Sources of History
India, That Is Bharat
The Beginnings of Indian Civilisation
India's Cultural Roots
Unity in Diversity, or 'Many in the One'
Family and Community
Grassroots Democracy — Part 1: Governance
Grassroots Democracy — Part 2: Local Government in Rural Areas
Grassroots Democracy — Part 3: Local Government in Urban Areas
The Value of Work
Economic Activities Around Us