📚 Standard-wise Menu: ધોરણ ૩ થી ૧૦ નું તમામ સાહિત્ય

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકમિત્રો! પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને વધુ સરળ, રસપ્રદ અને ડિજિટલ બનાવવા માટે અહીં 'ધોરણ વાર મેનુ' (Standard-wise Menu) તૈયાર કરવામાં આવ્યું છે. આ એક જ માસ્ટર પેજ પરથી તમે ધોરણ ૩ થી ૧૦ ના તમામ વિષયોના શૈક્ષણિક મટીરીયલ સુધી એકદમ સરળતાથી પહોંચી શકશો. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ (English Medium) બંને માટે NCERT ના નવા અભ્યાસક્રમ મુજબનું સાહિત્ય ઉપલબ્ધ છે.

📌 આ પેજ પર કઈ-કઈ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે?

  • 📖 સ્વાધ્યાય અને પ્રશ્નબેંક: ધોરણ ૬ થી ૧૦ ના સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિત અને તમામ ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) ના પાઠ્યપુસ્તકના સંપૂર્ણ સ્વાધ્યાયના જવાબો અને અગત્યની પ્રશ્નબેંક.
  • 🎮 ઓનલાઇન ક્વિઝ અને ઇન્ટરેક્ટિવ ગેમ્સ: બાળકોને ગોખણપટ્ટી વગર રમતા-રમતા ભણાવવા માટે MCQ Quizzes, સ્પીન વ્હીલ (Spin Wheel) અને જોડકાં-જોડો જેવી ડિજિટલ ઇન્ટરેક્ટિવ ગેમ્સ.
  • 🎓 સ્પર્ધાત્મક પરીક્ષાઓ: પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓ માટે CET અને જ્ઞાન સાધના પરીક્ષા તેમજ શિક્ષક મિત્રો માટે TET, TAT અને HTAT ની તૈયારી માટેનું બેસ્ટ મટીરીયલ અને વિડીયો.

💡 માહિતી કેવી રીતે મેળવવી?

નીચે તમારા ધોરણ (ઉદાહરણ તરીકે: STD 6, STD 7, STD 8) મુજબ અલગ-અલગ વિભાગ આપેલા છે. તમારે જે વિષયનું સાહિત્ય, સ્વાધ્યાય કે ક્વિઝ જોઈતી હોય, તે નામ વાળા બટન પર ક્લિક કરો એટલે તરત જ તે પેજ ખુલી જશે.