🔬 Exercise Solutions: Std 6 Science (Eng Medium)

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને વાલીઓ! ગુજરાત બોર્ડ (GSEB) અને NCERT ના નવા અભ્યાસક્રમ (New Syllabus) મુજબ અંગ્રેજી માધ્યમ (English Medium) ના ધોરણ ૬ વિજ્ઞાન (Science) વિષયના તમામ ૧૨ પ્રકરણોના સ્વાધ્યાયના (Textbook Exercises) સચોટ જવાબો અહીં એક જ જગ્યાએ રજૂ કરવામાં આવ્યા છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ઘરે બેઠા હોમવર્ક (Homework) કરવા અને આવનારી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આ પેજ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

📌 આ પેજ પર કયા-કયા પાઠના જવાબો મળશે?

  • 🌱 Biology & Food (જીવવિજ્ઞાન અને આહાર): Diversity in the Living World, Mindful Eating, Characteristics of Living Creatures અને Nature's Treasures ના સંપૂર્ણ Exercise Answers.
  • 🧲 Physics & Measurement (ભૌતિકવિજ્ઞાન): The Wonderful World of Science, Exploring Magnets, Measurement of Length & Motion, અને Temperature ના પ્રશ્નોના સચોટ જવાબો.
  • ⚗️ Chemistry & Space (રસાયણ અને અવકાશ): Materials Around Us, A Journey through States of Water, Methods of Separation અને Beyond the Earth ને લગતા પાઠનું સરળ સોલ્યુશન.

💡 જવાબો કેવી રીતે વાંચવા?

નીચે પાઠના ક્રમ મુજબ અલગ અલગ આઇકોન (બટન્સ) આપેલા છે. તમારે જે પાઠના જવાબો (Answers) વાંચવા હોય અથવા તમારી વિજ્ઞાનની નોટબુકમાં લખવા હોય, માત્ર તે પાઠના અંગ્રેજી નામ પર ક્લિક કરો. આમ કરવાથી તે પાઠના તમામ પ્રશ્નો અને જવાબો ખૂલી જશે.