📚 Exercise Solutions: Std 7 Social Science (Eng Medium)
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને વાલીઓ! ગુજરાત બોર્ડ (GSEB) અને NCERT ના નવા અભ્યાસક્રમ મુજબ અંગ્રેજી માધ્યમ (English Medium) ના ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન (Social Science) વિષયના તમામ ૧૯ પ્રકરણોના સ્વાધ્યાયના (Textbook Exercises) સચોટ જવાબો અહીં એક જ જગ્યાએ રજૂ કરવામાં આવ્યા છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ઘરે બેઠા હોમવર્ક (Homework) કરવા અને આવનારી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આ પેજ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
📌 આ પેજ પર કયા-કયા પાઠના જવાબો મળશે?
- 🏰 History (ઇતિહાસ): Rajput Age, The Delhi Sultanate, Mughal Empire, Adivasis, Bhakti Age અને Formation of Regional Culture ના પ્રશ્નોના સંપૂર્ણ જવાબો.
- 🌍 Geography (ભૂગોળ): Earth's Internal Composition, Environment, Effects of Atmosphere, Disaster Management અને Resources ને લગતા પાઠના Exercise Answers.
- ⚖️ Civics (નાગરિકશાસ્ત્ર): Equality in Democracy, State Government, Gender Discrimination, Means of Communication અને Markets ના અગત્યના પ્રશ્નોનું સરળ સોલ્યુશન.
💡 જવાબો કેવી રીતે વાંચવા?
નીચે પાઠના ક્રમ મુજબ અલગ અલગ આઇકોન (બટન્સ) આપેલા છે. તમારે જે પાઠના જવાબો (Answers) વાંચવા હોય અથવા તમારી નોટબુકમાં લખવા હોય, માત્ર તે પાઠના અંગ્રેજી નામ પર ક્લિક કરો. આમ કરવાથી તે પાઠના તમામ પ્રશ્નો અને જવાબો ખૂલી જશે.
STD 7 S.S. Exercises
Rajput Age: New Rulers and States
The Delhi Sultanate
Mughal Empire
Medieval Architecture, Cities, Merchants and Craftsmen
Adivasis
Nomadic and Denotified Tribes
Bhakti Age: Religious Sects and Saints
Formation of Regional Culture
Political Rulers of 18th Century
Earth's Internal Composition and Landforms
Components of the Environment and Interrelationships
Effects of Atmosphere on Living Beings
Disaster Management
Resource
Equality in Democracy
State Government
Gender Discrimination
Means of Communication and Advertisement
Markets