TET પ્રેક્ટિસ: ભારતનું બંધારણ અને શિક્ષણ

નમસ્કાર ભાવિ શિક્ષકમિત્રો! 👋

ગુજરાત રાજ્યની શિક્ષક યોગ્યતા કસોટીઓ (TET/TAT) માટે અતિ-ઉપયોગી 'ભારતનું બંધારણ અને શિક્ષણ' વિષયના 100 માર્ક્સના MCQ પ્રશ્નો અહીં રજૂ કરવામાં આવ્યા છે.

🎯 આ મેગા ક્વિઝમાં કયા મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • બંધારણ અને શૈક્ષણિક જોગવાઈઓ: બંધારણની કલમો, અનુચ્છેદ ૨૧(ક) અને શિક્ષણના મૂળભૂત અધિકારો.
  • RTE અને લોકતાંત્રિક મૂલ્યો: રાઈટ ટુ એજ્યુકેશન (RTE Act-2009) ની કલમો, પ્રકરણો અને શિક્ષકની ફરજો.
  • સમાવેશી શિક્ષણ અને અધિકારો: માનવ અધિકારો, બાળ અધિકારોનું રક્ષણ અને લઘુમતીઓના શૈક્ષણિક હકો.
  • બંધારણીય આદર્શો અને યોજનાઓ: કલ્યાણ રાજ્ય, કન્યા કેળવણી અને સર્વ શિક્ષા અભિયાન (SSA).

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

અહીં કુલ 100 પ્રશ્નો ને 5 ક્વિઝમાં વિભાજિત કર્યા છે. નીચેના લિસ્ટમાંથી 'રમો' પર ક્લિક કરી ક્વિઝ શરૂ કરો. સાચા જવાબનો +1 ગુણ અને ખોટાના -0.25 ગુણ કપાશે. બેસ્ટ ઓફ લક! ✨

⚖️ ભારતનું બંધારણ અને શિક્ષણ

TET ૧-૨, TAT પ્રેક્ટિસ: ૧૦૦ અગત્યના પ્રશ્નો

✏️ બંધારણ અને શિક્ષણ 📚 TET-TAT 🎮 5 ક્વિઝ 🏆 +1 / ❌ -0.25
📊 પ્રગતિ 0 / 5 ક્વિઝ પૂર્ણ