TET ૧-૨, TAT પ્રેક્ટિસ: શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા

નમસ્કાર ભાવિ શિક્ષકમિત્રો! 👋

TET અને TAT ના અભ્યાસક્રમમાં પાયાના ગણાતા 'શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા' વિષયની 100 પ્રશ્નોની ઉચ્ચ કક્ષાની ઓનલાઈન MCQ ગેમ અહીં મૂકવામાં આવી છે.

🎯 આ મેગા ક્વિઝમાં કયા મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • શૈક્ષણિક સમાજશાસ્ત્ર અને લોકશાહી: સમાજ અને શિક્ષણનો સંબંધ, લોકશાહી મૂલ્યો અને શિક્ષણ.
  • શિક્ષણ અને સમાજ, આધુનિકીકરણ: આધુનિકીકરણની અસરો અને વિજ્ઞાન-ટેકનોલોજીનો વિકાસ.
  • સામાજિક સંક્રમણ અને શહેરીકરણ: સામાજિક પરિવર્તન, શહેરીકરણના ફાયદા-ગેરફાયદા અને સમસ્યાઓ.
  • સામાજિક આંતરક્રિયાઓ: શાળામાં રચાતા સંબંધો (સામાજિકતામિતિ) અને પાશ્ચાત્યીકરણ.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

અહીં દર્શાવેલ 5 અલગ-અલગ ક્વિઝ માંથી કોઈપણ એક પસંદ કરી 'રમો' બટન પર ક્લિક કરો. તમારી તૈયારી ચકાસો, જેમાં સાચા જવાબનો +1 ગુણ અને ખોટાના -0.25 ગુણ કપાશે. બેસ્ટ ઓફ લક! ✨

🌐 શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા

TET ૧-૨, TAT પ્રેક્ટિસ: ૧૦૦ અગત્યના પ્રશ્નો

✏️ શૈક્ષણિક સમાજશાસ્ત્ર 📚 TET-TAT 🎮 5 ક્વિઝ 🏆 +1 / ❌ -0.25
📊 પ્રગતિ 0 / 5 ક્વિઝ પૂર્ણ