TET ૧-૨, TAT પ્રેક્ટિસ: શિક્ષણની તાત્વિક સમજ

નમસ્કાર ભાવિ શિક્ષકમિત્રો! 👋

TET-1, TET-2 અને TAT ની પરીક્ષામાં અતિ-મહત્વના વિષય 'શિક્ષણની તાત્વિક સમજ' (ફિલસૂફી) ની 100 પ્રશ્નોની શાનદાર ઓનલાઈન ટેસ્ટ અહીં પ્રસ્તુત છે.

🎯 આ મેગા ક્વિઝમાં કયા મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • કેળવણીના અર્થ અને વ્યાખ્યાઓ: શિક્ષણનો વ્યાપક અને સંકુચિત અર્થ તથા વિવિધ વ્યાખ્યાઓ.
  • શૈક્ષણિક પદ્ધતિઓ અને સિદ્ધાંતો: જ્હોન ડ્યૂઈ, રૂસો અને ગાંધીજી જેવા ચિંતકોની શિક્ષણ પ્રણાલીઓ.
  • ભારતીય અને પાશ્ચાત્ય ચિંતકો: સ્વામી વિવેકાનંદ, શ્રી અરવિંદ, ટાગોર અને મોન્ટેસરીના શૈક્ષણિક વિચારો.
  • શિક્ષણ દર્શનના સિદ્ધાંતો: કેળવણીના આયામો, મુક્તિ માટેની વિદ્યા અને આદર્શવાદ.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

100 પ્રશ્નો ની ટેસ્ટ 5 ભાગમાં વહેંચાયેલી છે. નીચેના લિસ્ટમાંથી 'રમો' બટન પર ક્લિક કરી ક્વિઝ શરૂ કરો. સાચા જવાબનો +1 ગુણ અને ખોટાના -0.25 ગુણ કપાશે. બેસ્ટ ઓફ લક! ✨

💡 શિક્ષણની તાત્વિક સમજ

TET ૧-૨, TAT પ્રેક્ટિસ: ૧૦૦ અગત્યના પ્રશ્નો

✏️ શૈક્ષણિક તત્વજ્ઞાન 📚 TET-TAT 🎮 5 ક્વિઝ 🏆 +1 / ❌ -0.25
📊 પ્રગતિ 0 / 5 ક્વિઝ પૂર્ણ