🌍 18 સામાજિક ન્યાય અને વિસંગતતા

માનવ-અધિકારો (U.N. ની ઘોષણા મુજબ)

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 4
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
📜 વિગત (વિભાગ A)
1
પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી
✓ અને સ્વચ્છતાનો અધિકાર
🏠
2
કામ કરવાનો અને
✓ વેતન મેળવવાનો અધિકાર
🛠️
3
અભિવ્યક્તિની
✓ સ્વતંત્રતાનો અધિકાર
🗣️
4
માનવ-અધિકારો એ
✓ માનવોના જન્મજાત અધિકારો છે
👶
5
ગોપનીયતાનો
✓ અધિકાર
🔒
📜 અધિકાર (વિભાગ B)
A
વેતન મેળવવાનો અધિકાર
✓ કામ કરવાનો અને
💰
B
સ્વતંત્રતાનો અધિકાર
✓ અભિવ્યક્તિની
🕊️
C
અધિકાર
✓ ગોપનીયતાનો
🛡️
D
માનવોના જન્મજાત અધિકારો છે
✓ માનવ-અધિકારો એ
E
અને સ્વચ્છતાનો અધિકાર
✓ પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી
🧼
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર
કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર
માનવ-અધિકારો એ માનવોના જન્મજાત અધિકારો છે
ગોપનીયતાનો અધિકાર