🤝 18 સામાજિક ન્યાય અને વિસંગતતા
સમાજની સ્થિતિ અને બદલાવ - જોડકા જોડો
✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 5
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
📜 વિગત (વિભાગ A)
1
ભારતીય સમાજ
✓ પરંપરાગત સમાજમાંથી આધુનિક તરફ ગતિ
🇮🇳
✅
2
સામાજિક ન્યાયનો હેતુ
✓ સમાજની નવરચના કરવાનો છે
🎯
✅
3
અગાઉના સમયમાં વેતન ચૂકવવામાં
✓ સ્ત્રી-પુરુષ સમાન કામના આધારે ભેદભાવ
💰
✅
4
શિક્ષણ આપવામાં અને
✓ દીકરા-દીકરીઓના ઉછેરમાં ભેદભાવ
📚
✅
5
બંધારણમાં
✓ દરેકને સમાન તક અને દરજ્જો પ્રાપ્ત થાય
📜
✅
📜 વિકલ્પ (વિભાગ B)
A
દીકરા-દીકરીઓના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવતો હતો
✓ શિક્ષણ આપવામાં અને
👶
✅
B
સમાજની નવરચના કરવાનો છે
✓ સામાજિક ન્યાયનો હેતુ
🔄
✅
C
દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેવો ઉલ્લેખ છે
✓ બંધારણમાં
⚖️
✅
D
સ્ત્રી-પુરુષને સમાન કામના આધારે ભેદભાવ કરવામાં આવતો હતો
✓ વેતન ચૂકવવામાં
🚻
✅
E
પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે
✓ ભારતીય સમાજ
🚀
✅
🔑 સાચા જવાબો
ભારતીય સમાજ
→