⚖️ 18 સામાજિક ન્યાય અને વિસંગતતા
યોજનાઓ અને જોગવાઈઓ - જોડકા જોડો
✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 3
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ જોગવાઈ (A)
1
સંસદ અને પંચાયતોમાં અનામત
✓ પ્રતિનિધિત્વ જળવાય અને અવાજ રજૂ થઈ શકે
🗳️
✅
2
શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત
✓ વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે છે
🎓
✅
3
નાના વ્યવસાયો માટે વ્યાજમુક્ત લોન
✓ પછાતવર્ગો આર્થિક રીતે આત્મનિર્ભર બને છે
💰
✅
4
भारतનું બંધારણ
✓ સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય આપે
🇮🇳
✅
5
પંચવર્ષીય યોજનાઓ
✓ પછાત વર્ગો માટે પણ ખાસ જોગવાઈ કરેલી છે
📅
✅
📜 અસર (B)
A
વંચિત વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાય અને અવાજ રજૂ થઈ શકે છે
✓ સંસદ અને પંચાયતોમાં અનામત
🏛️
✅
B
સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે
✓ ભારતનું બંધારણ
📜
✅
C
વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે છે
✓ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત
📝
✅
D
પછાત વર્ગો માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે
✓ પંચવર્ષીય યોજનાઓ
🛠️
✅
E
પછાતવર્ગો આર્થિક બાબતે આત્મનિર્ભર બને છે
✓ નાના વ્યવસાયો માટે લોન
🏗️
✅
🔑 સાચા જવાબો
સંસદ અને પંચાયતોમાં અનામત
→
વંચિત વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાય અને અવાજ રજૂ થઈ શકે છે
શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત
→
વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે છે
નાના વ્યવસાયો માટે વ્યાજમુક્ત લોન
→
પછાતવર્ગો આર્થિક બાબતે આત્મનિર્ભર બને છે
ભારતનું બંધારણ
→
સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે
પંચવર્ષીય યોજનાઓ
→
પછાત વર્ગો માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે