🤝 18 સામાજિક ન્યાય અને વિસંગતતા

અસમાનતા માટે જવાબદાર બાબતો અને અસરો - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 2
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
📜 વિગત (વિભાગ A)
1
શિક્ષણના અભાવને લીધે
✓ લોકો સમાજમાં મળતા લાભોથી ઘણી વાર વંચિત રહી જાય છે
📚
2
કાયદાની જાણકારીના અભાવે
✓ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે
⚖️
3
કુરિવાજોને લીધે
✓ અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ નીચો જોવા મળે છે
🚫
4
દૃઢ થયેલી માન્યતાઓને કારણે
✓ નવો બદલાવ સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે
🧠
5
શોષિત અને વંચિત વર્ગ
✓ મોટા ભાગે વંશપરંપરાગત ગરીબીનો ભોગ બને છે
🏚️
📜 વિકલ્પ (વિભાગ B)
A
સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે
✓ કાયદાની જાણકારીનો અભાવ
📈
B
નવો બદલાવ સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે
✓ દૃઢ થયેલી માન્યતાઓ
🔄
C
મોટા ભાગે વંશપરંપરાગત ગરીબીનો ભોગ બને છે
✓ શોષિત અને વંચિત વર્ગ
⛓️
D
લોકો સમાજમાં મળતા લાભોથી ઘણી વાર વંચિત રહી જાય છે
✓ શિક્ષણનો અભાવ
E
અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ નીચો જોવા મળે છે
✓ કુરિવાજો
📉
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

શિક્ષણના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી ઘણી વાર વંચિત રહી જાય છે
કાયદાની જાણકારીના અભાવે સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે
કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ નીચો જોવા મળે છે
દૃઢ થયેલી માન્યતાઓને કારણે નવો બદલાવ સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે
શોષિત અને વંચિત વર્ગ મોટા ભાગે વંશપરંપરાગત ગરીબીનો ભોગ બને છે