📜 15 ભારતીય બંધારણ

હકો અને શાસન વ્યવસ્થા - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 9
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને પૂર્ણ કરતી સાચી લાઈન પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
નાગરિક તરીકે આપણે
✓ કેટલાક હકો ભોગવીએ છીએ.
🧑‍🤝‍🧑
2
કોઈપણ વ્યક્તિ હકોનો ઉપયોગ એ રીતે ન કરી શકે જેથી
✓ રાષ્ટ્રના હિતને નુકસાન થાય.
🛑
3
રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વાતંત્રતાના રક્ષણ અર્થે
✓ મૂળભૂત હકો જરૂરી છે.
🛡️
4
લોકશાહીમાં નાગરિક જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર
✓ ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે.
⚖️
5
પ્રજાસત્તાક દેશમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
✓ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે.
🇮🇳
📜 વિકલ્પ (વિભાગ B)
A
રાષ્ટ્રના હિતને નુકસાન થાય.
✓ કોઈપણ વ્યક્તિ હકોનો ઉપયોગ એ રીતે ન કરી શકે જેથી
📉
B
મૂળભૂત હકો જરૂરી છે.
✓ રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વાતંત્રતાના રક્ષણ અર્થે
📜
C
લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે.
✓ પ્રજાસત્તાક દેશમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
🗳️
D
કેટલાક હકો ભોગવીએ છીએ.
✓ નાગરિક તરીકે આપણે
E
ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે.
✓ લોકશાહીમાં નાગરિક જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર
🙋‍♂️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

નાગરિક તરીકે આપણે કેટલાક હકો ભોગવીએ છીએ.
કોઈપણ વ્યક્તિ હકોનો ઉપયોગ એ રીતે ન કરી શકે જેથી રાષ્ટ્રના હિતને નુકસાન થાય.
રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વાતંત્રતાના રક્ષણ અર્થે મૂળભૂત હકો જરૂરી છે.
લોકશાહીમાં નાગરિક જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે.
પ્રજાસત્તાક દેશમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે.