📜 15 ભારતીય બંધારણ

મૂળભૂત ફરજો - ભાગ ૩ - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 8
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને પૂર્ણ કરતી સાચી લાઈન પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા
✓ સુધારણાની ભાવના કેળવવાની ફરજ.
🔬
2
જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને
✓ હિંસાનો ત્યાગ કરવાની ફરજ.
🚉
3
રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી
✓ સતત પ્રગતિ કરતું રહે તે માટે પ્રયત્ન કરવાની ફરજ.
🏔️
4
માતા-પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષના
✓ પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની ફરજ.
👨‍👩‍👧
5
બંધારણ આપણી
✓ ન્યાય-પ્રણાલીને જાળવે છે.
📜
📜 વિકલ્પ (વિભાગ B)
A
પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની ફરજ.
✓ માતા-પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષના
🎒
B
ન્યાય-પ્રણાલીને જાળવે છે.
✓ બંધારણ આપણી
⚖️
C
સુધારણાની ભાવના કેળવવાની ફરજ.
✓ વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા
💡
D
હિંસાનો ત્યાગ કરવાની ફરજ.
✓ જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને
🕊️
E
સતત પ્રગતિ કરતું રહે તે માટે પ્રયત્ન કરવાની ફરજ.
✓ રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી
📈
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની ફરજ.
જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ.
રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે પ્રયત્ન કરવાની ફરજ.
માતા-પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની ફરજ.
બંધારણ આપણી ન્યાય-પ્રણાલીને જાળવે છે.