📜 15 ભારતીય બંધારણ

વિવિધ તથ્યોનું પુનરાવર્તન - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 10
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને પૂર્ણ કરતી સાચી લાઈન પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
આમુખ એટલે
✓ શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ.
📖
2
બંધારણના અમલી બન્યાંનાં 39 વર્ષ પછી
✓ મતાધિકાર માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી.
3
દેશનાં મહત્ત્વનાં કાર્યો અને સત્તાઓ
✓ સંઘ સરકારને સોંપવામાં આવ્યાં છે.
🏛️
4
14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી
✓ શોષણ કહેવાય અને તે ગુનો છે.
🚸
5
જો લેખિત બંધારણ ન હોય તો
✓ દેશના વહીવટમાં અરાજકતા ફેલાવી શકે.
⚠️
📜 વિકલ્પ (વિભાગ B)
A
શોષણ કહેવાય અને તે ગુનો છે.
✓ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી
🛑
B
શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ.
✓ આમુખ એટલે
🎯
C
દેશના વહીવટમાં અરાજકતા ફેલાવી શકે.
✓ જો લેખિત બંધારણ ન હોય તો
📉
D
મતાધિકાર માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી.
✓ બંધારણના અમલી બન્યાંનાં 39 વર્ષ પછી
🗳️
E
સંઘ સરકારને સોંપવામાં આવ્યાં છે.
✓ દેશનાં મહત્ત્વનાં કાર્યો અને સત્તાઓ
🏢
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

આમુખ એટલે શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ.
બંધારણના અમલી બન્યાંનાં 39 વર્ષ પછી મતાધિકાર માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી.
દેશનાં મહત્ત્વનાં કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવ્યાં છે.
14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી શોષણ કહેવાય અને તે ગુનો છે.
જો લેખિત બંધારણ ન હોય તો દેશના વહીવટમાં અરાજકતા ફેલાવી શકે.