📜 15 ભારતીય બંધારણ

મૂળભૂત ફરજો - ભાગ ૨ - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 7
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને પૂર્ણ કરતી સાચી લાઈન પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા
✓ વ્યવહારો ત્યજી દેવાની ફરજ.
👩
2
આપણી સમન્વિત સંસ્કૃતિના
✓ સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ફરજ.
🪔
3
જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત
✓ કુદરતી પર્યાવરણનું જતન કરવાની ફરજ.
🏞️
4
જીવો પ્રત્યે
✓ અનુકંપા રાખવાની ફરજ.
🐾
5
ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી
✓ પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ વધારવાની ફરજ.
🌐
📜 વિકલ્પ (વિભાગ B)
A
અનુકંપા રાખવાની ફરજ.
✓ જીવો પ્રત્યે
❤️
B
પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ વધારવાની ફરજ.
✓ ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી
🤝
C
વ્યવહારો ત્યજી દેવાની ફરજ.
✓ સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા
🚫
D
કુદરતી પર્યાવરણનું જતન કરવાની ફરજ.
✓ જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત
🌳
E
સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ફરજ.
✓ આપણી સમન્વિત સંસ્કૃતિના
🏛️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની ફરજ.
આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ફરજ.
જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની ફરજ.
જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ.
ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ વધારવાની ફરજ.