📜 15 લોકશાહીમાં સમાનતા

પ્રશ્ન 8: અધિકારો અને ફરજો - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 8
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
દેશના સુચારુ સંચાલન માટે
✓ બંધારણમાં જોગવાઈઓ કરેલી છે
🏛️
2
સાયકલની રેસમાં એકને મોટરસાયકલ આપવી
✓ તેને સમાનતા ન કહી શકાય
🚲
3
ચૂંટણીમાં મતદાન કરવા માટે
✓ કોઈ પણ પ્રકારનો ડર ન હોવો જોઈએ
🗳️
4
14 વર્ષથી નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું
✓ એ કાયદાનો ભંગ થયો કહેવાય
🛑
5
આપણે કોઈને સન્માન આપીએ
✓ તો કોઈ આપણને સન્માન આપે
🤝
📜 વિકલ્પ (વિભાગ B)
A
તો કોઈ આપણને સન્માન આપે
✓ આપણે કોઈને સન્માન આપીએ
B
બંધારણમાં જોગવાઈઓ કરેલી છે
✓ દેશના સુચારુ સંચાલન માટે
📜
C
એ કાયદાનો ભંગ થયો કહેવાય
✓ 14 વર્ષથી નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું
⚖️
D
તેને સમાનતા ન કહી શકાય
✓ સાયકલની રેસમાં એકને મોટરસાયકલ આપવી
👎
E
કોઈ પણ પ્રકારનો ડર ન હોવો જોઈએ
✓ ચૂંટણીમાં મતદાન કરવા માટે
🛡️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

દેશના સુચારુ સંચાલન માટે બંધારણમાં જોગવાઈઓ કરેલી છે
સાયકલની રેસમાં એકને મોટરસાયકલ આપવી તેને સમાનતા ન કહી શકાય
ચૂંટણીમાં મતદાન કરવા માટે કોઈ પણ પ્રકારનો ડર ન હોવો જોઈએ
14 વર્ષથી નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય
આપણે કોઈને સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે