📜 15 લોકશાહીમાં સમાનતા

પ્રશ્ન 9: સામાજિક પડકારો અને સમાનતા - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 9
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
સ્વચ્છતા આપણે જ રાખીએ
✓ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય
🧹
2
શ્રમ અને મહેનતાણામાં
✓ ભેદભાવ રાખવામાં આવે છે
💼
3
દિવ્યાંગો, સ્ત્રી અને નાના બાળકોને
✓ ઓછું મહેનતાણું ચૂકવવું અન્યાય છે
👨‍👩‍👧‍👦
4
લાઉડ સ્પીકર વગાડવાથી કે વરઘોડા કાઢવાથી
✓ વિવાદ જોવા કે સાંભળવા મળે છે
🔊
5
દરેક સમાજ અને દરેક વ્યક્તિને
✓ સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે
🌍
📜 વિકલ્પ (વિભાગ B)
A
ભેદભાવ રાખવામાં આવે છે
✓ શ્રમ અને મહેનતાણામાં
⚖️
B
વિવાદ જોવા કે સાંભળવા મળે છે
✓ લાઉડ સ્પીકર વગાડવાથી કે વરઘોડા કાઢવાથી
😠
C
તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય
✓ સ્વચ્છતા આપણે જ રાખીએ
🗣️
D
સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે
✓ દરેક સમાજ અને દરેક વ્યક્તિને
📜
E
ઓછું મહેનતાણું ચૂકવવું અન્યાય છે
✓ દિવ્યાંગો, સ્ત્રી અને નાના બાળકોને
💸
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

સ્વચ્છતા આપણે જ રાખીએ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય
શ્રમ અને મહેનતાણામાં ભેદભાવ રાખવામાં આવે છે
દિવ્યાંગો, સ્ત્રી અને નાના બાળકોને ઓછું મહેનતાણું ચૂકવવું અન્યાય છે
લાઉડ સ્પીકર વગાડવાથી કે વરઘોડા કાઢવાથી વિવાદ જોવા કે સાંભળવા મળે છે
દરેક સમાજ અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે