📜 15 લોકશાહીમાં સમાનતા

પ્રશ્ન 7: લોકશાહી વ્યવસ્થા અને જાગૃતિ - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 7
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી
✓ મતદારોને જાગૃત કરવામાં આવે છે
📢
2
મતદાર યાદીમાં નોંધાયેલ
✓ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે
📋
3
દિવ્યાંગ વ્યક્તિઓનું
✓ શોષણ ન થાય તેની કાળજી રાખવી જોઈએ
🦽
4
ઉચ્ચશિક્ષણમાં દીકરીઓને
✓ ન ભણાવવાનું વલણ ક્યાંક જોવા મળે છે
👩‍🎓
5
સમાનતા અંગેનું યોગ્ય માર્ગદર્શન
✓ બંધારણમાં આપવામાં આવ્યું છે
🧭
📜 વિકલ્પ (વિભાગ B)
A
શોષણ ન થાય તેની કાળજી રાખવી જોઈએ
✓ દિવ્યાંગ વ્યક્તિઓનું
🛡️
B
ન ભણાવવાનું વલણ ક્યાંક જોવા મળે છે
✓ ઉચ્ચશિક્ષણમાં દીકરીઓને
📉
C
મતદારોને જાગૃત કરવામાં આવે છે
✓ જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી
💡
D
બંધારણમાં આપવામાં આવ્યું છે
✓ સમાનતા અંગેનું યોગ્ય માર્ગદર્શન
📜
E
કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે
✓ મતદાર યાદીમાં નોંધાયેલ
🗳️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે
મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે
દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તેની કાળજી રાખવી જોઈએ
ઉચ્ચશિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક જોવા મળે છે
સમાનતા અંગેનું યોગ્ય માર્ગદર્શન બંધારણમાં આપવામાં આવ્યું છે