Android-App
અભ્યાસક્રમ.ઇન એપ
ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ, સ્વાધ્યાય સોલ્યુશન અને MCQ ક્વિઝ
વિદ્યાર્થી મિત્રો, હવે અભ્યાસ થયો વધુ સરળ! અમારી નવી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો અને તમારા મોબાઇલમાં જ તમામ વિષયોના સ્વાધ્યાય અને MCQ ગેમનો આનંદ માણો.
એપ ડાઉનલોડ કરો (APK ફાઇલ)અમારી એપ પ્લે સ્ટોર પર કેમ નથી?
ગૂગલ પ્લે સ્ટોર પર કોઈપણ એપ મૂકવા માટે $25 (લગભગ ૨૪૦૦ રૂપિયા) નો ચાર્જ લાગે છે. આપણે આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે મફતમાં ચલાવીએ છીએ. તે ખોટો ખર્ચ બચાવવા માટે અમે એપને સીધી જ અમારી વેબસાઇટ પર મૂકી છે.
ખાતરી રાખો: આ એન્ડ્રોઇડ એપ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં કોઈ વાયરસ નથી. તમે કોઈપણ ચિંતા કર્યા વગર તેને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો.
ઇન્સ્ટોલ કેવી રીતે કરવું? (How to Install)
- ઉપર આપેલા 'એપ ડાઉનલોડ કરો' બટન પર ક્લિક કરો.
- ડાઉનલોડ પૂરી થાય એટલે .apk ફાઇલ પર ક્લિક કરો.
- જો તમારો ફોન પૂછે, તો Settings માં જઈને "Allow from this source" (અજ્ઞાત સ્ત્રોત) ચાલુ કરો.
- Install પર ક્લિક કરો અને ભણવાનું શરૂ કરો!