TET ૧-૨, TAT પ્રેક્ટિસ: અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયા

નમસ્કાર ભાવિ શિક્ષકમિત્રો! 👋

TET-1, TET-2 અને TAT પરીક્ષા માટે મનોવિજ્ઞાન અને શિક્ષણશાસ્ત્રના અત્યંત અગત્યના વિષય 'અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયા' (Classroom Interaction) ની 100 પ્રશ્નોની ઓનલાઈન ટેસ્ટ અહીં મૂકવામાં આવી છે.

🎯 આ મેગા ક્વિઝમાં કયા મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • વર્ગવ્યવહાર અને ફ્લેન્ડર્સ મોડેલ: વર્ગવ્યવહારની પ્રક્રિયા અને ફ્લેન્ડર્સના ૧૦ ઘટકોની સમજ.
  • અધ્યાપન કૌશલ્યો અને સૂક્ષ્મ અધ્યાપન: માઇક્રોટીચિંગ સાઇકલ અને વિવિધ અધ્યાપન કૌશલ્યો.
  • બાળકેન્દ્રી શિક્ષણ અને પ્રજ્ઞા અભિગમ: બાળકેન્દ્રી શિક્ષણ પદ્ધતિ અને પ્રજ્ઞા વર્ગખંડ.
  • શૈક્ષણિક પ્રવિધિઓ અને વર્ગ સંચાલન: વર્ગખંડનું ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ.
  • આધુનિક વર્ગખંડ આંતરક્રિયાઓ: પીયર ગ્રૂપ લર્નિંગ, સ્વ-અધ્યયન અને ICT નો ઉપયોગ.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

અહીં કુલ 100 પ્રશ્નો ને 5 ક્વિઝમાં વહેંચવામાં આવ્યા છે. નીચેના લિસ્ટમાંથી 'રમો' બટન પર ક્લિક કરી ક્વિઝ શરૂ કરો. સાચા જવાબનો +1 ગુણ અને ખોટાના -0.25 ગુણ કપાશે. બેસ્ટ ઓફ લક! ✨

🏫 અધ્યાપન અને વર્ગખંડ આંતરક્રિયા

TET ૧-૨, TAT પ્રેક્ટિસ: ૧૦૦ અગત્યના પ્રશ્નો

✏️ અધ્યાપન કૌશલ્યો 📚 TET-TAT 🎮 5 ક્વિઝ 🏆 +1 / ❌ -0.25
📊 પ્રગતિ 0 / 5 ક્વિઝ પૂર્ણ