TET ૧-૨, TAT પ્રેક્ટિસ: પુસ્તકાલય અને ICT સંસાધનો

નમસ્કાર ભાવિ શિક્ષકમિત્રો! 👋

TET-1, TET-2 અને TAT ની પરીક્ષામાં આધુનિક શિક્ષણના પ્રવાહો અંતર્ગત પૂછાતા 'પુસ્તકાલય અને ICT સંસાધનો' વિષયની 100 પ્રશ્નોની ઓનલાઈન ટેસ્ટ અહીં રજૂ કરવામાં આવી છે.

🎯 આ મેગા ક્વિઝમાં કયા મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • પુસ્તકાલય અને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો: શાળા પુસ્તકાલયનું મહત્વ અને ઓડિયો-વિઝ્યુઅલ સાધનોનો ઉપયોગ.
  • ICT અને ડિજિટલ સાધનો: માહિતી અને સંચાર ટેકનોલોજી, ઈ-લાઈબ્રેરી અને સ્માર્ટ ક્લાસ.
  • ઈ-લર્નિંગ અને ટેકનોલોજી: ઓનલાઈન શિક્ષણ, વેબ બ્રાઉઝર, વિકિપીડિયા અને શૈક્ષણિક વેબસાઈટ્સ.
  • સંદર્ભ સાહિત્ય અને આધુનિક વલણો: જ્ઞાનકોશ, સાયબર સુરક્ષા અને ડિજિટલ સિટીઝનશિપ.
  • શૈક્ષણિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ: પ્રોજેક્ટ કાર્યમાં ICT નો વિનિયોગ અને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

100 પ્રશ્નો ની ગેમ 5 ભાગમાં વહેંચાયેલી છે. નીચેના લિસ્ટમાંથી 'રમો' બટન પર ક્લિક કરી ટેસ્ટ શરૂ કરો. સાચા જવાબનો +1 ગુણ અને ખોટાના -0.25 ગુણ કપાશે. બેસ્ટ ઓફ લક! ✨

🖥️ પુસ્તકાલય અને ICT સંસાધનો

TET ૧-૨, TAT પ્રેક્ટિસ: ૧૦૦ અગત્યના પ્રશ્નો

✏️ શૈક્ષણિક સંસાધનો 📚 TET-TAT 🎮 5 ક્વિઝ 🏆 +1 / ❌ -0.25
📊 પ્રગતિ 0 / 5 ક્વિઝ પૂર્ણ