TET ૧-૨, TAT પ્રેક્ટિસ: ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ

નમસ્કાર ભાવિ શિક્ષકમિત્રો! 👋

TET-1, TET-2 અને TAT પરીક્ષા માટે સૌથી મહત્વના ગણાતા 'ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ' વિષયની 100 પ્રશ્નોની ઐતિહાસિક MCQ ટેસ્ટ અહીં મૂકવામાં આવી છે.

🎯 આ મેગા ક્વિઝમાં કયા મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • વૈદિક અને બૌદ્ધ શિક્ષણ: પ્રાચીન ગુરુકુળ પ્રથા, ઉપનયન સંસ્કાર અને બૌદ્ધ મઠોની શિક્ષણ પ્રણાલી.
  • મધ્યકાલીન અને બ્રિટિશ કાળ: મકતબ, મદરેસા અને મેકોલેથી લઈને વુડના ખરીતા સુધીનો ઇતિહાસ.
  • સ્વતંત્રતા પૂર્વે અને પશ્ચાત પંચો: હન્ટર કમિશન, રાધાકૃષ્ણન આયોગ, મુદલિયાર અને કોઠારી પંચની ભલામણો.
  • શિક્ષણ પ્રવાહો અને નીતિઓ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ (1986) અને ગાંધીજીની બુનિયાદી શિક્ષણ (નઈ તાલીમ) યોજના.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

અહીં આપેલા 100 પ્રશ્નો કુલ 5 ભાગમાં વહેંચાયેલા છે. નીચેના લિસ્ટમાંથી 'રમો' બટન પર ક્લિક કરી ટેસ્ટ શરૂ કરો. સાચા જવાબનો +1 ગુણ અને ખોટાના -0.25 ગુણ કપાશે. બેસ્ટ ઓફ લક! ✨

🏛️ ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ

TET ૧-૨, TAT પ્રેક્ટિસ: ૧૦૦ અગત્યના પ્રશ્નો

✏️ શિક્ષણ વિજ્ઞાન 📚 વૈદિક થી આધુનિક 🎮 5 ક્વિઝ 🏆 +1 / ❌ -0.25
📊 પ્રગતિ 0 / 5 ક્વિઝ પૂર્ણ