TET પ્રેક્ટિસ: શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE)

નમસ્કાર ભાવિ શિક્ષકમિત્રો! 👋

TET-1 અને TET-2 માં ગુણાંકન માટે અતિ-મહત્વના વિષય 'શાળાકીય સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE)' ના 100 પ્રેક્ટિસ પ્રશ્નો અહીં મૂકવામાં આવ્યા છે.

🎯 આ મેગા ક્વિઝમાં કયા મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • CCE નો મૂળભૂત ખ્યાલ: રચનાત્મક (FA) અને સત્રાંત (SA) મૂલ્યાંકનનો અર્થ અને તેના ગુણભાર.
  • શિક્ષકની ભૂમિકા: ભૂલ પરીક્ષણ, નિદાન કસોટીઓ અને ઉપચારાત્મક શિક્ષણ પ્રક્રિયા.
  • CCE ના વ્યવહારિક પાસાં: શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પાસાઓનું મૂલ્યાંકન અને અધ્યયન પ્રોફાઈલ.
  • પત્રકો અને સુધારણા: પત્રક-A થી પત્રક-D ની સમજૂતી, ગ્રેડિંગ સિસ્ટમ અને પોર્ટફોલિયોની રચના.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલી 5 ક્વિઝ માંથી કોઈપણ એક પસંદ કરી 'રમો' બટન દબાવો. તમારું સ્વ-મૂલ્યાંકન કરો, જેમાં સાચા જવાબનો +1 ગુણ અને ખોટા જવાબના -0.25 ગુણ કપાશે. બેસ્ટ ઓફ લક! ✨

📊 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન

TET ૧-૨ પ્રેક્ટિસ: CCE ના સિદ્ધાંતો અને ઉપયોગ

✏️ શિક્ષણશાસ્ત્ર 📚 TET 1-2 🎮 5 ક્વિઝ 🏆 +1 / ❌ -0.25
📊 પ્રગતિ 0 / 5 ક્વિઝ પૂર્ણ