📜 17 ન્યાયતંત્ર

ન્યાયની દેવી અને પ્રતીકો - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 6
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી પ્રતીક પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો અર્થ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ પ્રતીક (વિભાગ A)
1
ન્યાયની દેવીની આંખે પાટા
✓ ગમો-અણગમો રાખ્યા વિના ન્યાય આપવાનું પ્રતીક છે
🙈
2
ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું
✓ પક્ષપાત વગર ન્યાય તોલવાનું પ્રતીક છે
3
ન્યાયની દેવીના હાથમાં તલવાર
✓ ગુનો સાબિત થાય તેને ચોક્કસ સજા કરવાનું પ્રતીક છે
⚔️
4
બાર કાઉન્સિલ
✓ વકીલો પર નજર રાખતી સંસ્થા છે
🏛️
5
એડવોકેટની સનદ
✓ વકીલાત કરવા માટેનું પ્રમાણપત્ર છે
📄
📜 અર્થ (વિભાગ B)
A
ગુનો સાબિત થાય તેને ચોક્કસ સજા કરવાનું પ્રતીક છે
✓ ન્યાયની દેવીના હાથમાં તલવાર
⛓️
B
ગમો-અણગમો રાખ્યા વિના ન્યાય આપવાનું પ્રતીક છે
✓ ન્યાયની દેવીની આંખે પાટા
🧘
C
વકીલાત કરવા માટેનું પ્રમાણપત્ર છે
✓ એડવોકેટની સનદ
📜
D
પક્ષપાત વગર ન્યાય તોલવાનું પ્રતીક છે
✓ ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું
⚖️
E
વકીલો પર નજર રાખતી સંસ્થા છે
✓ બાર કાઉન્સિલ
👮
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

ન્યાયની દેવીની આંખે પાટા ગમો-અણગમો રાખ્યા વિના ન્યાય આપવાનું પ્રતીક છે
ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું પક્ષપાત વગર ન્યાય તોલવાનું પ્રતીક છે
ન્યાયની દેવીના હાથમાં તલવાર ગુનો સાબિત થાય તેને ચોક્કસ સજા કરવાનું પ્રતીક છે
બાર કાઉન્સિલ વકીલો પર નજર રાખતી સંસ્થા છે
એડવોકેટની સનદ વકીલાત કરવા માટેનું પ્રમાણપત્ર છે