📜 15 ભારતીય બંધારણ

અગત્યના દિવસો અને સંસ્થાઓ - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 5
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
માનવ અધિકાર દિન તરીકે ઊજવવામાં આવે છે
✓ 10 ડિસેમ્બરને.
🤝
2
મૂળભૂત ફરજદિન તરીકે ઊજવવામાં આવે છે
✓ 6 જાન્યુઆરીને.
🙋‍♂️
3
માનવ-અધિકારો જાહેર કર્યા
✓ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ.
📢
4
ભારતના બંધારણને ગણવામાં આવે છે
✓ એક પવિત્ર ગ્રંથ.
📖
5
સંઘીય શાસન-વ્યવસ્થામાં
✓ બે પ્રકારની સરકારની રચના થાય છે (સંઘ અને રાજ્ય સરકાર).
🏛️
📜 વિકલ્પ (વિભાગ B)
A
બે પ્રકારની સરકારની રચના થાય છે (સંઘ અને રાજ્ય સરકાર).
✓ સંઘીય શાસન-વ્યવસ્થામાં
🏢
B
સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ.
✓ માનવ-અધિકારો જાહેર કર્યા
🇺🇳
C
6 જાન્યુઆરીને.
✓ મૂળભૂત ફરજદિન તરીકે ઊજવવામાં આવે છે
🗓️
D
10 ડિસેમ્બરને.
✓ માનવ અધિકાર દિન તરીકે ઊજવવામાં આવે છે
📆
E
એક પવિત્ર ગ્રંથ.
✓ ભારતના બંધારણને ગણવામાં આવે છે
📚
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

માનવ અધિકાર દિન તરીકે ઊજવવામાં આવે છે 10 ડિસેમ્બરને.
મૂળભૂત ફરજદિન તરીકે ઊજવવામાં આવે છે 6 જાન્યુઆરીને.
માનવ-અધિકારો જાહેર કર્યા સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ.
ભારતના બંધારણને ગણવામાં આવે છે એક પવિત્ર ગ્રંથ.
સંઘીય શાસન-વ્યવસ્થામાં બે પ્રકારની સરકારની રચના થાય છે (સંઘ અને રાજ્ય સરકાર).