📜 15 ભારતીય બંધારણ

બંધારણીય અને સરકારી માળખું - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 4
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
બંધારણીય ઈલાજોનો હક
✓ ડો. બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણના ‘આત્મા’ સમાન કહ્યો છે.
📜
2
ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે
✓ જુદાં-જુદાં રાજ્યોનો બનેલો એક ‘સંઘ’ છે.
🇮🇳
3
સંઘ સરકારને ઓળખવામાં આવે છે
✓ કેન્દ્ર સરકાર તરીકે પણ.
🏛️
4
હકો અને ફરજો
✓ એક સિક્કાની બે બાજુઓ જેવા છે.
⚖️
5
મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો
✓ ન્યાયાલયનો આશરો લઈ શકાય છે.
🚫
📜 વિકલ્પ (વિભાગ B)
A
ન્યાયાલયનો આશરો લઈ શકાય છે.
✓ મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો
👨‍⚖️
B
જુદાં-જુદાં રાજ્યોનો બનેલો એક ‘સંઘ’ છે.
✓ ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે
🤝
C
એક સિક્કાની બે બાજુઓ જેવા છે.
✓ હકો અને ફરજો
🪙
D
ડો. બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણના ‘આત્મા’ સમાન કહ્યો છે.
✓ બંધારણીય ઈલાજોનો હક
💖
E
કેન્દ્ર સરકાર તરીકે પણ.
✓ સંઘ સરકારને ઓળખવામાં આવે છે
🏢
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

બંધારણીય ઈલાજોનો હક ડો. બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણના ‘આત્મા’ સમાન કહ્યો છે.
ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે જુદાં-જુદાં રાજ્યોનો બનેલો એક ‘સંઘ’ છે.
સંઘ સરકારને ઓળખવામાં આવે છે કેન્દ્ર સરકાર તરીકે પણ.
હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ જેવા છે.
મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો ન્યાયાલયનો આશરો લઈ શકાય છે.