📜 15 ભારતીય બંધારણ

અગત્યના વર્ષો અને સુધારાઓ - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 2
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટેની ઉંમર
✓ 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી.
🗳️
2
મતાધિકાર માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી
✓ ઈ.સ. 1989 માં 61મા સુધારાથી
🆔
3
આમુખમાં ‘બિનસાંપ્રદાયિક’ શબ્દ ઉમેરવામાં આવ્યો
✓ ઈ.સ. 1976ના 42મા બંધારણીય સુધારાથી
📖
4
માનવ-અધિકારો જાહેર કરવામાં આવ્યા
✓ 10 ડિસેમ્બર, 1948ના રોજ
🤝
5
બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો
✓ ઈ.સ. 1976 માં બંધારણમાં સુધારો કરીને
⚖️
📜 વિકલ્પ (વિભાગ B)
A
10 ડિસેમ્બર, 1948ના રોજ
✓ માનવ-અધિકારો જાહેર કરવામાં આવ્યા
🗓️
B
ઈ.સ. 1976ના 42મા બંધારણીય સુધારાથી
✓ આમુખમાં ‘બિનસાંપ્રદાયિક’ શબ્દ ઉમેરવામાં આવ્યો
📜
C
21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી.
✓ બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટેની ઉંમર
🔢
D
ઈ.સ. 1976 માં બંધારણમાં સુધારો કરીને
✓ બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો
✒️
E
ઈ.સ. 1989 માં 61મા સુધારાથી
✓ મતાધિકાર માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટેની ઉંમર 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી.
મતાધિકાર માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી ઈ.સ. 1989 માં 61મા સુધારાથી
આમુખમાં ‘બિનસાંપ્રદાયિક’ શબ્દ ઉમેરવામાં આવ્યો ઈ.સ. 1976ના 42મા બંધારણીય સુધારાથી
માનવ-અધિકારો જાહેર કરવામાં આવ્યા 10 ડિસેમ્બર, 1948ના રોજ
બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો ઈ.સ. 1976 માં બંધારણમાં સુધારો કરીને