📜 14 આપત્તિ-વ્યવસ્થાપન

મિશ્ર પ્રશ્નો - ૨ - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 10
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
પર્વતીય વિસ્તારોમાં
✓ ભૂસ્ખલન વિશેષ જોવા મળે છે
⛰️
2
ગુજરાતમાં તીડની અસરવાળા જિલ્લા
✓ કચ્છ, પાટણ, બનાસકાંઠા
🗺️
3
કોવિડ-19 નામ અપાવાની તારીખ
✓ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦
📅
4
જંતુનાશકો બનાવતાં કારખાનામાં
✓ ઝેરી વાયુનું ગળતર થઈ શકે
🏭
5
જંગલમાં દાવાનળની આગ
✓ પવનની દિશામાં આગળ વધે છે
🌲
📜 વિકલ્પ (વિભાગ B)
A
૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦
✓ કોવિડ-19 નામ અપાવાની તારીખ
🗓️
B
કચ્છ, પાટણ, બનાસકાંઠા
✓ ગુજરાતમાં તીડની અસરવાળા જિલ્લા
📍
C
ઝેરી વાયુનું ગળતર થઈ શકે
✓ જંતુનાશકો બનાવતાં કારખાનામાં
☠️
D
ભૂસ્ખલન વિશેષ જોવા મળે છે
✓ પર્વતીય વિસ્તારોમાં
🪨
E
પવનની દિશામાં આગળ વધે છે
✓ જંગલમાં દાવાનળની આગ
💨
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન વિશેષ જોવા મળે છે
ગુજરાતમાં તીડની અસરવાળા જિલ્લા કચ્છ, પાટણ, બનાસકાંઠા
કોવિડ-19 નામ અપાવાની તારીખ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦
જંતુનાશકો બનાવતાં કારખાનામાં ઝેરી વાયુનું ગળતર થઈ શકે
જંગલમાં દાવાનળની આગ પવનની દિશામાં આગળ વધે છે