📜 14 આપત્તિ-વ્યવસ્થાપન

આપત્તિના પ્રકારો - જોડકા જોડો

✏️ ધોરણ 8 । સા.વિ.। પ્રશ્ન 1
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચી માહિતી પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
⚠️ વિભાગ (અ)
1
પૂર
✓ પૂર્વ આગાહી થઈ શકે તેવી કુદરતી આપત્તિ
🌊
2
ભૂકંપ
✓ પૂર્વ આગાહી ન થઈ શકે તેવી કુદરતી આપત્તિ
🏚️
3
બોમ્બ-વિસ્ફોટ
✓ માનવસર્જિત આપત્તિ
💣
4
દાવાનળ
✓ જંગલોમાં લાગતી આગ
🔥
5
ભૂસ્ખલન
✓ ભૂમિનું ધસી પડવું
🪨
🏷️ વિભાગ (બ)
A
જંગલોમાં લાગતી આગ
✓ દાવાનળ
🔥
B
પૂર્વ આગાહી ન થઈ શકે તેવી કુદરતી આપત્તિ
✓ ભૂકંપ
C
ભૂમિનું ધસી પડવું
✓ ભૂસ્ખલન
🪨
D
પૂર્વ આગાહી થઈ શકે તેવી કુદરતી આપત્તિ
✓ પૂર
📡
E
માનવસર્જિત આપત્તિ
✓ બોમ્બ-વિસ્ફોટ
⚠️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

પૂર પૂર્વ આગાહી થઈ શકે તેવી કુદરતી આપત્તિ
ભૂકંપ પૂર્વ આગાહી ન થઈ શકે તેવી કુદરતી આપત્તિ
બોમ્બ-વિસ્ફોટ માનવસર્જિત આપત્તિ
દાવાનળ જંગલોમાં લાગતી આગ
ભૂસ્ખલન ભૂમિનું ધસી પડવું