📜 10 ખનિજ અને ઊર્જા સંસાધન
ખનિજ અને તેના ઉપયોગો - ભાગ 1 - જોડકા જોડો
✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 1
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ ખનિજ (વિભાગ A)
1
બોક્સાઈટ
✓ તેમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે.
🪨
✅
2
અબરખ
✓ વિદ્યુતનાં સાધનો, રેડિયો, ટેલિફોન વગેરે બનાવવા વપરાય છે.
✨
✅
3
ફ્લોરસ્પાર
✓ ધાતુગાળણ ઉદ્યોગમાં અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાય છે.
💎
✅
4
ચૂનાનો પથ્થર
✓ સિમેન્ટ, લોખંડ અને પોલાદ ઉદ્યોગમાં વપરાય છે.
⛰️
✅
5
જસત
✓ ગેલ્વેનાઈઝ પતરા ઉપર ઢોળ ચઢાવવા માટે થાય છે.
🛡️
✅
📜 ઉપયોગ (વિભાગ B)
A
સિમેન્ટ, લોખંડ અને પોલાદ ઉદ્યોગમાં વપરાય છે.
✓ ચૂનાનો પથ્થર
🏭
✅
B
ગેલ્વેનાઈઝ પતરા ઉપર ઢોળ ચઢાવવા માટે થાય છે.
✓ જસત
🛠️
✅
C
વિદ્યુતનાં સાધનો, રેડિયો, ટેલિફોન વગેરે બનાવવા વપરાય છે.
✓ અબરખ
📻
✅
D
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે.
✓ બોક્સાઈટ
✈️
✅
E
ધાતુગાળણ ઉદ્યોગમાં અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાય છે.
✓ ફ્લોરસ્પાર
🧪
✅
🔑 સાચા જવાબો
બોક્સાઈટ
→