વિદ્યાર્થી ક્વિઝ એપ

સામાજિક વિજ્ઞાન ધોરણ - 8 પાઠ 10. ખનિજ અને ઊર્જા સંસાધન ક્વિજ 1

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ઓનલાઈન ક્વિઝ ધોરણ 8, વિષય સામાજિક વિજ્ઞાન ના પાઠ 10. ખનિજ અને ઊર્જા-સંસાધન માટે તૈયાર કરવામાં આવી છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • ✅ ખનિજોના પ્રકાર: ખનિજોનો અર્થ અને તેના મુખ્ય બે પ્રકારો (ધાતુમય અને અધાતુમય ખનિજો).
  • ✅ પરંપરાગત સ્ત્રોતો: ઊર્જાના પરંપરાગત સ્ત્રોતો જેવા કે ખનિજ કોલસો, ખનિજ તેલ (કાળું સોનું) અને કુદરતી વાયુ.
  • ✅ બિનપરંપરાગત સ્ત્રોતો: ઊર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો (સૌર ઊર્જા, પવન ઊર્જા, ભૂ-તાપીય ઊર્જા, ભરતી ઊર્જા અને બાયોગેસ).
  • ✅ ખનિજ ઉપયોગિતા: લોખંડ, તાંબું, બૉક્સાઈટ, અબરખ અને મેંગેનીઝ જેવાં વિવિધ ખનિજોની વ્યાવહારિક ઉપયોગિતા.
  • ✅ સંરક્ષણ અને બચાવ: મર્યાદિત ખનિજોનું સંરક્ષણ, ધાતુઓનું રિસાઇક્લિંગ અને ઊર્જા બચાવવાના અગત્યના ઉપાયો.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨