📜 2 ભારતમાં બ્રિટિશ શાસન

પ્રશ્ન 4: જનજાતિઓ અને તેમની પ્રવૃત્તિઓ - જોડકા જોડો

✏️ ઇતિહાસ | સા.વિ. | પ્રશ્ન 4
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી જનજાતિ પસંદ કરો, પછી જમણેથી તેમની સાચી પ્રવૃત્તિ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ જનજાતિ (વિભાગ A)
1
વનગુજ્જર અને લબાડીયા
✓ ગાય-ભેંસ પાળતા
🏕️
2
ગદ્દી અને બકરવાલ
✓ ઘેટાં-બકરાં પાળતા
🏔️
3
સંથાલ
✓ રેશમના કીડા ઉછેરતા
🏹
4
પૂર્વોત્તર અને મધ્ય ભારતના આદિવાસી
✓ સ્થળાંતરીય ખેતી કરતા
🏞️
5
મુંડા, ગોંડ અને સંથાલ
✓ સ્થાયી ખેતી કરતા
🛖
📜 પ્રવૃત્તિ (વિભાગ B)
A
રેશમના કીડા ઉછેરતા
✓ સંથાલ
🐛
B
સ્થાયી ખેતી કરતા
✓ મુંડા, ગોંડ અને સંથાલ
🌾
C
ગાય-ભેંસ પાળતા
✓ વનગુજ્જર અને લબાડીયા
🐄
D
સ્થળાંતરીય ખેતી કરતા
✓ પૂર્વોત્તર અને મધ્ય ભારતના આદિવાસી
🚜
E
ઘેટાં-બકરાં પાળતા
✓ ગદ્દી અને બકરવાલ
🐑
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

વનગુજ્જર અને લબાડીયા ગાય-ભેંસ પાળતા
ગદ્દી અને બકરવાલ ઘેટાં-બકરાં પાળતા
સંથાલ રેશમના કીડા ઉછેરતા
પૂર્વોત્તર અને મધ્ય ભારતના આદિવાસી સ્થળાંતરીય ખેતી કરતા
મુંડા, ગોંડ અને સંથાલ સ્થાયી ખેતી કરતા