📜 2 ભારતમાં બ્રિટિશ શાસન
આદિવાસી બળવાઓ અને તેનાં વર્ષ - જોડકા જોડો
✏️ ધોરણ 8 । સા.વિ.। પ્રશ્ન 3
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચી માહિતી પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
⚔️ વિભાગ (અ)
1
કોલ આદિવાસીનો બળવો
✓ ઈ.સ. ૧૮૩૧-૩૨
🏹
✅
2
સંથાલ બળવો
✓ ઈ.સ. ૧૮૫૫
⚔️
✅
3
છત્તીસગઢના બસ્તરમાં બળવો
✓ ઈ.સ. ૧૯૧૦
🌲
✅
4
મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો
✓ ઈ.સ. ૧૯૪૦
🧑🌾
✅
5
વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો
✓ ઈ.સ. ૧૮૫૯-૬૦
🌿
✅
📅 વિભાગ (બ)
A
ઈ.સ. ૧૯૪૦
✓ મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો
📅
✅
B
ઈ.સ. ૧૯૧૦
✓ છત્તીસગઢના બસ્તરમાં બળવો
🗓️
✅
C
ઈ.સ. ૧૮૫૫
✓ સંથાલ બળવો
⏳
✅
D
ઈ.સ. ૧૮૩૧-૩૨
✓ કોલ આદિવાસીનો બળવો
🕰️
✅
E
ઈ.સ. ૧૮૫૯-૬૦
✓ વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો
📆
✅
🔑 સાચા જવાબો
કોલ આદિવાસીનો બળવો
→
ઈ.સ. ૧૮૩૧-૩૨
સંથાલ બળવો
→
ઈ.સ. ૧૮૫૫
છત્તીસગઢના બસ્તરમાં બળવો
→
ઈ.સ. ૧૯૧૦
મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો
→
ઈ.સ. ૧૯૪૦
વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો
→
ઈ.સ. ૧૮૫૯-૬૦