📜 19 બજાર

પ્રશ્ન 6: કાપડ ઉત્પાદનની પ્રક્રિયા (તબક્કા ૬ થી ૧૦) - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 6
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
લોઢવું
✓ કપાસમાંથી કપાસિયા અલગ કરવા (જિનિંગ)
⚙️
2
ગાંસડી કરવી
✓ રૂને એકઠું કરી મોટો જથ્થો (ગાંસડી) બનાવવો
📦
3
કાંતવું
✓ રૂમાંથી કાંતીને દોરા બનાવવા
🧵
4
વણવું
✓ દોરામાંથી કાપડ બનાવવું
🕸️
5
રંગવું
✓ તૈયાર થયેલ કાપડને અલગ-અલગ કલર કરવા
🎨
📜 વિકલ્પ (વિભાગ B)
A
તૈયાર થયેલ કાપડને અલગ-અલગ કલર કરવા
✓ રંગવું
🌈
B
રૂમાંથી કાંતીને દોરા બનાવવા
✓ કાંતવું
🧶
C
કપાસમાંથી કપાસિયા અલગ કરવા (જિનિંગ)
✓ લોઢવું
🏭
D
રૂને એકઠું કરી મોટો જથ્થો (ગાંસડી) બનાવવો
✓ ગાંસડી કરવી
🗜️
E
દોરામાંથી કાપડ બનાવવું
✓ વણવું
👗
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

લોઢવું કપાસમાંથી કપાસિયા અલગ કરવા (જિનિંગ)
ગાંસડી કરવી રૂને એકઠું કરી મોટો જથ્થો (ગાંસડી) બનાવવો
કાંતવું રૂમાંથી કાંતીને દોરા બનાવવા
વણવું દોરામાંથી કાપડ બનાવવું
રંગવું તૈયાર થયેલ કાપડને અલગ-અલગ કલર કરવા