📜 19 બજાર

પ્રશ્ન 6: કાપડ ઉત્પાદનની પ્રક્રિયા (તબક્કા 1 થી 5) - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 6
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
વીણવું
✓ કપાસના છોડ પરથી કપાસ અલગ કરવો
🌱
2
સંગ્રહણ
✓ ખેતરમાં વીણેલા કપાસને ભેગો કરવો
🧺
3
વેચાણ
✓ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત દ્વારા કપાસ આપવો
🚜
4
એકત્રીકરણ
✓ માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓ દ્વારા કપાસ ભેગો કરવો
📦
5
સફાઈ
✓ કપાસમાંથી કચરો દૂર કરવો
🧹
📜 વિકલ્પ (વિભાગ B)
A
માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓ દ્વારા કપાસ ભેગો કરવો
✓ એકત્રીકરણ
🛒
B
કપાસમાંથી કચરો દૂર કરવો
✓ સફાઈ
C
કપાસના છોડ પરથી કપાસ અલગ કરવો
✓ વીણવું
🌿
D
માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત દ્વારા કપાસ આપવો
✓ વેચાણ
💰
E
ખેતરમાં વીણેલા કપાસને ભેગો કરવો
✓ સંગ્રહણ
🏡
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

વીણવું કપાસના છોડ પરથી કપાસ અલગ કરવો
સંગ્રહણ ખેતરમાં વીણેલા કપાસને ભેગો કરવો
વેચાણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત દ્વારા કપાસ આપવો
એકત્રીકરણ માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓ દ્વારા કપાસ ભેગો કરવો
સફાઈ કપાસમાંથી કચરો દૂર કરવો