📜 19 બજાર

પ્રશ્ન 3: ગ્રાહકના અધિકારો - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 3
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી અધિકાર પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચી સમજૂતી પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ અધિકાર (વિભાગ A)
1
સલામતીનો અધિકાર
✓ જીવન અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો સામે રક્ષણ
🛡️
2
માહિતી મેળવવાનો અધિકાર
✓ વસ્તુની પસંદગી કરવા જરૂરી તમામ વિગતો મેળવવી
ℹ️
3
પસંદગી કરવાનો અધિકાર
✓ અનેક વસ્તુઓમાંથી પોતાને અનુકૂળ વસ્તુ પસંદ કરવી
🛍️
4
રજૂઆત કરવાનો અધિકાર
✓ ગ્રાહક સુરક્ષા મંડળમાં પોતાના હિતો માટે રજૂઆત કરવી
🗣️
5
ફરિયાદ નિવારણનો અધિકાર
✓ ખામીયુક્ત માલ કે સેવાના નુકસાનનું વળતર મેળવવું
⚖️
📜 સમજૂતી (વિભાગ B)
A
ખામીયુક્ત માલ કે સેવાના નુકસાનનું વળતર મેળવવું
✓ ફરિયાદ નિવારણનો અધિકાર
💰
B
ગ્રાહક સુરક્ષા મંડળમાં પોતાના હિતો માટે રજૂઆત કરવી
✓ રજૂઆત કરવાનો અધિકાર
🏛️
C
જીવન અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો સામે રક્ષણ
✓ સલામતીનો અધિકાર
🏥
D
અનેક વસ્તુઓમાંથી પોતાને અનુકૂળ વસ્તુ પસંદ કરવી
✓ પસંદગી કરવાનો અધિકાર
🛒
E
વસ્તુની પસંદગી કરવા જરૂરી તમામ વિગતો મેળવવી
✓ માહિતી મેળવવાનો અધિકાર
📋
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

સલામતીનો અધિકાર જીવન અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો સામે રક્ષણ
માહિતી મેળવવાનો અધિકાર વસ્તુની પસંદગી કરવા જરૂરી તમામ વિગતો મેળવવી
પસંદગી કરવાનો અધિકાર અનેક વસ્તુઓમાંથી પોતાને અનુકૂળ વસ્તુ પસંદ કરવી
રજૂઆત કરવાનો અધિકાર ગ્રાહક સુરક્ષા મંડળમાં પોતાના હિતો માટે રજૂઆત કરવી
ફરિયાદ નિવારણનો અધિકાર ખામીયુક્ત માલ કે સેવાના નુકસાનનું વળતર મેળવવું