📜 19 બજાર

પ્રશ્ન 2: પ્રમાણિત ચીજવસ્તુની નિશાનીઓ (લોગો) - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 2
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી નિશાની પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ વસ્તુ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ નિશાની (વિભાગ A)
1
ISI (આઇ.એસ.આઇ.)
✓ ઘર-વપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ
🔌
2
હોલમાર્ક (Hallmark)
✓ સોના-ચાંદીની બનાવટો
💍
3
વુલમાર્ક (Woolmark)
✓ ઊનની બનાવટો
🧶
4
એગમાર્ક (Agmark)
✓ ખેતી પર આધારિત ખાદ્યપદાર્થ
🌾
5
fssai (એફ.એસ.એસ.એ.આઈ.)
✓ ખાદ્યપદાર્થોના પેકિંગ પર
🍱
📜 વસ્તુ (વિભાગ B)
A
સોના-ચાંદીની બનાવટો
✓ હોલમાર્ક (Hallmark)
🏅
B
ખાદ્યપદાર્થોના પેકિંગ પર
✓ fssai (એફ.એસ.એસ.એ.આઈ.)
🥫
C
ઘર-વપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ
✓ ISI (આઇ.એસ.આઇ.)
🏠
D
ઊનની બનાવટો
✓ વુલમાર્ક (Woolmark)
🐑
E
ખેતી પર આધારિત ખાદ્યપદાર્થ
✓ એગમાર્ક (Agmark)
🍎
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

ISI (આઇ.એસ.આઇ.) ઘર-વપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ
હોલમાર્ક (Hallmark) સોના-ચાંદીની બનાવટો
વુલમાર્ક (Woolmark) ઊનની બનાવટો
એગમાર્ક (Agmark) ખેતી પર આધારિત ખાદ્યપદાર્થ
fssai (એફ.એસ.એસ.એ.આઈ.) ખાદ્યપદાર્થોના પેકિંગ પર