📜 18 સંચાર-માધ્યમ અને જાહેરાત

પ્રશ્ન 9: સામાજિક જાગૃતિ અને જાહેરાતો - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 9
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
સરકાર દ્વારા આરોગ્યવિષયક અપાતી જાહેરાતો
✓ જળ બચાવો, બેટી બચાવો
🏥
2
સંચાર-માધ્યમો લોકશાહી રાષ્ટ્રોમાં
✓ સ્વતંત્રતા ધરાવે છે
🗽
3
કુરિવાજો અને અંધવિશ્વાસનું ખંડન
✓ જાહેરાતનાં માધ્યમોથી થાય છે
🚫
4
સરકાર લોકોને સમજ આપે છે
✓ મતદાનની સમગ્ર પ્રક્રિયાની
💡
5
પ્રદૂષણ, પાણી-સમસ્યા અને બાળમજૂરી પર
✓ ધ્યાન કેન્દ્રિત કરતા વિષય વધવા જોઈએ
🌍
📜 વિકલ્પ (વિભાગ B)
A
સ્વતંત્રતા ધરાવે છે
✓ સંચાર-માધ્યમો લોકશાહી રાષ્ટ્રોમાં
🕊️
B
જાહેરાતનાં માધ્યમોથી થાય છે
✓ કુરિવાજો અને અંધવિશ્વાસનું ખંડન
📢
C
જળ બચાવો, બેટી બચાવો
✓ સરકાર દ્વારા આરોગ્યવિષયક અપાતી જાહેરાતો
👧
D
મતદાનની સમગ્ર પ્રક્રિયાની
✓ સરકાર લોકોને સમજ આપે છે
👆
E
ધ્યાન કેન્દ્રિત કરતા વિષય વધવા જોઈએ
✓ પ્રદૂષણ, પાણી-સમસ્યા અને બાળમજૂરી પર
🎯
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

સરકાર દ્વારા આરોગ્યવિષયક અપાતી જાહેરાતો જળ બચાવો, બેટી બચાવો
સંચાર-માધ્યમો લોકશાહી રાષ્ટ્રોમાં સ્વતંત્રતા ધરાવે છે
કુરિવાજો અને અંધવિશ્વાસનું ખંડન જાહેરાતનાં માધ્યમોથી થાય છે
સરકાર લોકોને સમજ આપે છે મતદાનની સમગ્ર પ્રક્રિયાની
પ્રદૂષણ, પાણી-સમસ્યા અને બાળમજૂરી પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષય વધવા જોઈએ