📜 18 સંચાર-માધ્યમ અને જાહેરાત

પ્રશ્ન 8: સિનેમા અને જાહેરાતની અસરો - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 8
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
સિનેમા દ્વારા પરિવર્તન આવ્યું છે
✓ લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં
🎬
2
વિક્રેતાએ જાહેરાત કરવી પડતી હોય છે
✓ માલનું વેચાણ વધારવા માટે
📢
3
જાહેરાત પાછળ થતો મોટો ખર્ચ ભોગવવો પડે છે
✓ ગ્રાહકે
💸
4
ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ
✓ ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને
😳
5
મોબાઈલ ફોનમાં રહેલી વિવિધ સુવિધાઓ
✓ ઘડિયાળ, વિડિયો-ઑડિયો પ્લેયર અને કૅલેન્ડર
📱
📜 વિકલ્પ (વિભાગ B)
A
ગ્રાહકે
✓ જાહેરાત પાછળ થતો મોટો ખર્ચ ભોગવવો પડે છે
🛍️
B
લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં
✓ સિનેમા દ્વારા પરિવર્તન આવ્યું છે
🧠
C
ઘડિયાળ, વિડિયો-ઑડિયો પ્લેયર અને કૅલેન્ડર
✓ મોબાઈલ ફોનમાં રહેલી વિવિધ સુવિધાઓ
D
માલનું વેચાણ વધારવા માટે
✓ વિક્રેતાએ જાહેરાત કરવી પડતી હોય છે
📈
E
ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને
✓ ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ
📺
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

સિનેમા દ્વારા પરિવર્તન આવ્યું છે લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં
વિક્રેતાએ જાહેરાત કરવી પડતી હોય છે માલનું વેચાણ વધારવા માટે
જાહેરાત પાછળ થતો મોટો ખર્ચ ભોગવવો પડે છે ગ્રાહકે
ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને
મોબાઈલ ફોનમાં રહેલી વિવિધ સુવિધાઓ ઘડિયાળ, વિડિયો-ઑડિયો પ્લેયર અને કૅલેન્ડર