📜 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ

સંસાધનોના પ્રકાર - જોડકા જોડો

✏️ ધોરણ 7 । સા.વિ.। પ્રશ્ન 1
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી સંસાધનનો પ્રકાર પસંદ કરો, પછી જમણેથી તેનું સાચું ઉદાહરણ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🌍 વિભાગ (અ)
1
અજૈવિક સંસાધન
✓ હવા, જળ અને ભૂમિ
🪨
2
જૈવિક સંસાધન
✓ જંગલો અને પ્રાણીઓ
🐅
3
માનવનિર્મિત સંસાધન
✓ સ્મારકો અને ચિત્રકળા
🏛️
4
નવીનીકરણીય સંસાધન
✓ સૂર્યપ્રકાશ
♻️
5
અનવીનીકરણીય સંસાધન
✓ ખનીજ કોલસો અને પેટ્રોલિયમ
🏷️ વિભાગ (બ)
A
સૂર્યપ્રકાશ
✓ નવીનીકરણીય સંસાધન
☀️
B
સ્મારકો અને ચિત્રકળા
✓ માનવનિર્મિત સંસાધન
🖼️
C
ખનીજ કોલસો અને પેટ્રોલિયમ
✓ અનવીનીકરણીય સંસાધન
🛢️
D
જંગલો અને પ્રાણીઓ
✓ જૈવિક સંસાધન
🌲
E
હવા, જળ અને ભૂમિ
✓ અજૈવિક સંસાધન
🌍
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

અજૈવિક સંસાધન હવા, જળ અને ભૂમિ
જૈવિક સંસાધન જંગલો અને પ્રાણીઓ
માનવનિર્મિત સંસાધન સ્મારકો અને ચિત્રકળા
નવીનીકરણીય સંસાધન સૂર્યપ્રકાશ
અનવીનીકરણીય સંસાધન ખનીજ કોલસો અને પેટ્રોલિયમ