સામાજિક વિજ્ઞાન ધોરણ - 9 પાઠ 14 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 ક્વિજ 2

સામાજિક વિજ્ઞાન ધોરણ - 9 પાઠ 14 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 ક્વિજ 2

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આજે આપણે ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન ના પાઠ 14. ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ - II (ક્વિઝ - 2) ની તમારી તૈયારીને વધુ મજબૂત કરવા માટે આ ખાસ ઓનલાઇન MCQ ક્વિઝ લઈને આવ્યા છીએ.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • ✅ તટીય મેદાનો અને દ્વીપસમૂહો: તટીય મેદાનો (દરિયાકિનારાના મેદાનો) અને ભારતના દ્વીપસમૂહો (લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબાર).
  • ✅ ખડકોના પ્રકારો: ખડકોનો અર્થ અને તેના મુખ્ય પ્રકારો (આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત ખડકો).
  • ✅ ખનીજોનું મહત્વ: ખનીજોનું વર્ગીકરણ અને તેનું દૈનિક જીવનમાં મહત્વ.
  • ✅ જમીનના પ્રકારો: જમીન નિર્માણની પ્રક્રિયા અને ભારતમાં જમીનના મુખ્ય પ્રકારો.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨