સામાજિક વિજ્ઞાન ધોરણ - 10 પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન ક્વિજ 2
ક્વિઝ લોડ થઈ રહી છે...
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋
આ ઓનલાઈન ક્વિઝ ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન ના પાઠ 9. વન અને વન્યજીવ સંસાધન (ક્વિઝ - 2) માટે તૈયાર કરવામાં આવી છે.
🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?
- ✅ ગુજરાતના એશિયાઈ સિંહો: ગુજરાતના ગીર જંગલના એશિયાઈ સિંહોનું રક્ષણ અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું વૈશ્વિક મહત્ત્વ.
- ✅ સંકટગ્રસ્ત પક્ષીઓ અને જળચરો: લુપ્ત થવાના આરે આવેલાં વિશિષ્ટ પક્ષીઓ અને જળચર પ્રાણીઓ (જેમ કે ઘોરાડ અને ગંગેય ડોલ્ફિન).
- ✅ જોખમો અને અટકાયત: વન્યજીવોના અસ્તિત્વ સામે ઊભા થયેલાં મુખ્ય જોખમો અને ગેરકાયદેસર શિકાર અટકાવવાના ઉપાયો.
- ✅ કાયદા અને નાગરિક ફરજો: જંગલો અને જીવસૃષ્ટિના સંરક્ષણ માટેના વિશેષ કાયદાઓ તથા નાગરિકોની પાયાની ફરજો.
📝 ક્વિઝ કેવી રીતે આપવી?
નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.
બેસ્ટ ઓફ લક! ✨