સામાજિક વિજ્ઞાન ધોરણ - 10 પાઠ 8 કુદરતી સંસાધનો ક્વિજ 1
ક્વિઝ લોડ થઈ રહી છે...
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋
આ ઓનલાઈન ક્વિઝ ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન ના પાઠ 8. કુદરતી સંસાધનો માટે તૈયાર કરવામાં આવી છે.
🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?
- ✅ સંસાધનોનો અર્થ અને પ્રકારો: કુદરતી સંસાધનોનો અર્થ, તેના ઉપયોગો, વિતરણ અને માલિકી તથા પુનઃપ્રાપ્યતાના આધારે પ્રકારો.
- ✅ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ: વધતી વસ્તી સામે સંસાધનોના અવિચારી વપરાશને રોકવા માટે તેનું સુયોજિત આયોજન અને સંરક્ષણ.
- ✅ જમીનના પ્રકારો: જમીન નિર્માણની પ્રક્રિયા અને ભારતમાં જમીનના મુખ્ય ૮ પ્રકારો (કાંપની, કાળી, રાતી, લેટેરાઈટ, રણપ્રકારની વગેરે).
- ✅ ભૂમિ સંરક્ષણ અને ધોવાણ: જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો અને ભૂમિ સંરક્ષણ માટેના વ્યવહારિક તથા વૈજ્ઞાનિક પગલાં.
📝 ક્વિઝ કેવી રીતે આપવી?
નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.
બેસ્ટ ઓફ લક! ✨