સામાજિક વિજ્ઞાન ધોરણ - 10 પાઠ 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો ક્વિજ 1
ક્વિઝ લોડ થઈ રહી છે...
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋
આ ઓનલાઈન ક્વિઝ ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન ના પાઠ 5. ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો માટે તૈયાર કરવામાં આવી છે.
🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?
- ✅ ધાતુવિદ્યા અને રસાયણવિદ્યા: પ્રાચીન ભારતની ધાતુવિદ્યા, રસાયણવિદ્યા તથા આચાર્ય નાગાર્જુન અને નાલંદા વિદ્યાપીઠનું મહત્ત્વપૂર્ણ પ્રદાન.
- ✅ વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સા: મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાગ્ભટ્ટના આયુર્વેદિક ગ્રંથો તથા શલ્યચિકિત્સા (Surgery) માં ભારતની સિદ્ધિઓ.
- ✅ ગણિતશાસ્ત્રમાં પ્રદાન: આર્યભટ્ટની શોધ, શૂન્ય (0) અને દશાંશ પદ્ધતિનું વિશ્વને યોગદાન તથા ભાસ્કરાચાર્યના ગ્રંથો.
- ✅ ખગોળ અને વાસ્તુશાસ્ત્ર: ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર (વરાહમિહિર) અને પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્રનો ભવ્ય વારસો.
📝 ક્વિઝ કેવી રીતે આપવી?
નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.
બેસ્ટ ઓફ લક! ✨