જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : ગુજરાતી ક્વિજ 4

જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : ગુજરાતી ક્વિજ 4

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ઓનલાઈન MCQ ક્વિઝ ધોરણ 8 ના જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા (ગુજરાતી વિષય - ક્વિઝ ૪) માટેની છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • સંદર્ભ અને ઉક્તિઓ: પાઠ કે કાવ્યમાં કોણ બોલે છે અને કોને કહે છે તેની સ્પષ્ટતા.
  • જોડણી અને લેખન શુદ્ધિ: શબ્દોની સાચી રચના અને લેખનભૂલો સુધારવી.
  • અલંકાર પરિચય: વાક્યમાં વપરાતા ઉપમા અને ઉત્પ્રેક્ષા જેવા સાદા અલંકારો.
  • છંદના પ્રાથમિક નિયમો: અક્ષરસંખ્યા અને લયની સામાન્ય સમજ.
  • ગદ્યાર્થ ગ્રહણ: ફકરો વાંચીને તેના સાચા પ્રશ્નોના ઉત્તર મેળવવા.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨