જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : ગુજરાતી ક્વિજ 3

જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : ગુજરાતી ક્વિજ 3

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ઓનલાઈન MCQ ક્વિઝ ધોરણ 8 ના જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા (ગુજરાતી વિષય - ક્વિઝ ૩) માટેની છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • દ્વિરુક્તિ અને અનુકરણવાચી શબ્દો: ભાષાને પ્રભાવશાળી બનાવતા જોડકાં અને શબ્દપ્રયોગો.
  • કાવ્યપંક્તિઓની સમજ: અભ્યાસક્રમની કાવ્ય પંક્તિઓનો સાચો ભાવ અને અર્થ.
  • પાત્રો અને લેખક પરિચય: પાઠના મુખ્ય પાત્રો, લેખકો અને તેમના સાહિત્યિક સર્જન.
  • કિંમતી બોધકથાઓ: પાઠોમાંથી મળતા જીવન મૂલ્યો અને પ્રેરણાદાયી વિચારો.
  • વાક્ય શુદ્ધિ: વ્યાકરણની દ્રષ્ટિએ અશુદ્ધ વાક્યોને સુધારવાના નિયમો.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨