જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : ગુજરાતી ક્વિજ 1

જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : ગુજરાતી ક્વિજ 1

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ઓનલાઈન MCQ ક્વિઝ ધોરણ 8 ના જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા (ગુજરાતી વિષય - ક્વિઝ ૧) માટેની છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • શબ્દભંડોળ અને અર્થ: પરીક્ષામાં પૂછાતા અગત્યના ગુજરાતી શબ્દો અને તેના સાચા અર્થોની સમજ.
  • સમાનાર્થી શબ્દો: સમાન અર્થ ધરાવતા શબ્દોની યોગ્ય ઓળખ.
  • વિરુદ્ધાર્થી શબ્દો: શબ્દોના સાચા વિરોધી અર્થોની વ્યાકરણ શુદ્ધિ સાથેની પ્રક્ટિસ.
  • રૂઢિપ્રયોગો: ભાષાને સુંદર બનાવતા જાણીતા રૂઢિપ્રયોગો અને તેના સાચા અર્થ.
  • સાચી જોડણી: વારંવાર પૂછાતી જોડણીઓની શુદ્ધિ અને નિયમો.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨