વિજ્ઞાન ધોરણ - 8 પાઠ 1. પાક-ઉત્પાદન અને વ્યવસ્થાપન ક્વિજ 2

વિજ્ઞાન ધોરણ - 8 પાઠ 1. પાક-ઉત્પાદન અને વ્યવસ્થાપન ક્વિજ 2

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આજે આપણે ધોરણ 8, વિષય વિજ્ઞાન ના પ્રકરણ 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન (ક્વિઝ - 2) ની ઓનલાઈન MCQ ક્વિઝ લઈને આવ્યા છીએ.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • ખેત પદ્ધતિઓનો ક્રમ: ખેત પદ્ધતિઓના વિવિધ તબક્કાઓનો સાચો ક્રમ.
  • જમીન ખેડવાના ઓજારો: જમીન ખેડવા માટેના પરંપરાગત અને આધુનિક ઓજારો (હળ, ખરપિયો, કલ્ટિવેટર).
  • બીજની પસંદગી: સારા અને ક્ષતિગ્રસ્ત બીજને અલગ ઓળખવાની વૈજ્ઞાનિક રીત.
  • વાવણી અને ફેરબદલી: વાવણિયા (Seed Drill) દ્વારા વાવણી કરવાના ફાયદા તથા પાકની ફેરબદલી (Crop Rotation) અને રાઈઝોબિયમ બૅક્ટેરિયાનું મહત્વ.
  • સિંચાઈની પદ્ધતિઓ: સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ (મોટ, ચેનપંપ, ઢેકલી અને રહેંટ).
  • લણણી અને થ્રેશીંગ: લણણી અને થ્રેશીંગ માટેના સાધનો (હાર્વેસ્ટર, થ્રેશર અને કમ્બાઈન મશીન).
  • અનાજનો સંગ્રહ: અનાજનો મોટા પાયે સંગ્રહ (કોઠાર/Silos, વખાર) અને જાળવણીના ઉપાયો.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨